-
shree Ganeshay namah This is an ordinary paragraph. Notice that this text is red. The default text-color for a page is defined in the body selector. -
Rang Jayanti 2013 -
|| શ્રી ગણેશાય નમઃ ||
પ્રિય ભક્તો ચાલુ સાલે શ્રી રંગ કુટિર ચાલમાં ભાદરવા સુદ ૪ (ચોથ) ને સોમવારે તા. ૯-૯-૨૦૧૩ ગણેશ ચતુર્થી નિમિતે ગણેશઉત્સવ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો દરેક ભક્તોને દર્શન કરવા પધારવા ભાવભીનું આમંત્રણ છે. સ્થળ :- શ્રી રંગ કુટિર ચલા, વાપી.
-: કાર્યક્રમ :-
તા. ૯-૯-૨૦૧૩ ને સોમવારે સવારે ૧૦-૦૦કલાકે ગણેશયાત્રા સંકીર્તન ૧૨-૦૦ કલાકે ગણેશસ્થાપના પૂંજન તા. ૧૦-૯-૨૦૧૩ ને મંગળવારે સાંજે ૪-૩૦ કલાકે સત્યનારાયણની પૂંજન તા. ૧૧-૯-૨૦૧૩ ને બુધવારે બપોરે ૨-૦૦ કલાકે ઉત્થાપન આરતી નો સમય : દરરોજ સવારે ૯-૦૦ અને સાંજે ૮-૦૦કલાકે ભજન નો સમય : દરરોજ રાત્રે ૯-૩૦ તા. ૧૧-૯-૨૦૧૩ ને બુધવારે બપોરે ૨-૦૦ કલાકે ઉત્થાપન -૩કલાકે. -
|| શ્રી ગણેશાય નમઃ ||
જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે સદગુરુ રૂપ તારું....જ્યાં જ્યાં મુકું મસ્તક હું ગુરુ હે,ત્યાં ત્યાં પદદ્વન્દ્વ તારા જ સોહે....||અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત || -
-